સોમવાર, 23 જાન્યુઆરી, 2017
રવિવાર, 15 જાન્યુઆરી, 2017
આજે એક અકબર બીરબલની વાર્તા વાંચી અને ગમી તો થયુ કે બધા આ વાર્ત્તા વિષે જાણતા હશે પણ થયુ કે લાવ કઇક લખુ.
અકબરના દરબારમાં એક વિદ્વાન આવ્યા જેને બાર ભાષાનુ જ્ઞાન હતુ અને દરબારમાં આવીને કહ્યુકે હું બધી ભાષા જાણુ છું તેમાંથી મારી માતૃભાષા કઇ છે તમારે કહેવાનુ છે તે તમારી કસોટી છે.
છે કોઇ કે જે મને મારી માતૃભાષા કઇ છે તે કહે?
બીરબલે તરતજ ક્સોટી સ્વીકારી અને 24 કલાકનો સમય માગ્યો . પોતાની સાથે રહેવાની સગવડ કરી. સવારે નીંદરમાંથી જગાડવા તેના પર પાણીની ડોલ નાખી તો પેલો માણસ બોલ્યો અબે, કૌન હે?
તરતજ બીરબલને ખબર પડી કે તેની માતૃભાષા હિંદી છે . અને ભરી સભામાં સ્વીકાર્યુ કે પોતાની માતૃભાષા હિંદી છે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)