સોમવાર, 23 જાન્યુઆરી, 2017

જમતા પહેલા હાથ અવશ્ય સાફ  કરવા તેવી  ટેવ શાળામાંથી બાળક શીખી જાય તો તેનુ જીવન સ્વસ્થ રહે અને આરોગ્ય ક્યારેય જોખમાય નહી. 


રવિવાર, 22 જાન્યુઆરી, 2017

નાના બાળકોને પણ શૌચાલયનો ઉપયોગ કરતા બાળપણથી જ શિખવો. 

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2017

રવિવાર, 15 જાન્યુઆરી, 2017

આજે એક અકબર બીરબલની વાર્તા વાંચી અને ગમી તો થયુ કે બધા આ વાર્ત્તા વિષે જાણતા હશે પણ થયુ કે લાવ કઇક લખુ.
અકબરના દરબારમાં એક વિદ્વાન આવ્યા જેને બાર ભાષાનુ જ્ઞાન હતુ અને દરબારમાં  આવીને કહ્યુકે હું બધી ભાષા જાણુ છું તેમાંથી મારી માતૃભાષા કઇ છે તમારે કહેવાનુ છે તે તમારી કસોટી છે.
છે કોઇ કે જે મને મારી માતૃભાષા કઇ છે તે કહે?
બીરબલે તરતજ ક્સોટી સ્વીકારી અને 24 કલાકનો સમય માગ્યો . પોતાની સાથે રહેવાની સગવડ કરી. સવારે નીંદરમાંથી જગાડવા તેના પર પાણીની ડોલ નાખી તો પેલો માણસ બોલ્યો અબે, કૌન હે? 
તરતજ બીરબલને ખબર પડી કે તેની માતૃભાષા હિંદી છે . અને ભરી સભામાં સ્વીકાર્યુ કે પોતાની માતૃભાષા હિંદી છે.